Recent photo
Clear background, સ્પષ્ટ ચહેરો અને noticeમાં માગેલું name/date marking રાખો.
ત્રણ signatures
Current instruction પ્રમાણે એક sheet પર ત્રણ સ્પષ્ટ signatures તૈયાર કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
Live photo match શું છે?
Applicationની live photo uploaded recent photo સાથે સરખાય છે; જૂની અથવા વધુ edited photo ન વાપરો.
